Save on your hotel - hotelscombined.com

89 સિંહોના જીવ કોણે બચાવ્યા?89 Gir Lions Saved #ગીરનાખોળે

0 views
0%



89 સિંહોના જીવ કોણે બચાવ્યા?89 Gir Lions Savedlions often come in Gir villages //ગીરના જંગલ આસપાસ સિંહો વિહાર કરતા કરતા ગામડા સુધી પહોચી જતા હોય એ કઈ નવી વાત નથી ..ગીર સોમનાથ,અમરેલી,જુનાગઢ સહિતના જીલ્લાના સેંકડો ગામો એવા છે જ્યાં સિંહો છાશવારે આવે છે.સિંહો નો કોરીડોર વધી રહ્યો છે જેમાં સિંહો લોકોના ઘર પાસે પહોચી જાય છે.ગિરના જંગલમાં વસતા સિંહ નો શિકારની તલાશમાં ઘણી બધી વખત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે અને ગામડાના ઘણા બધા લોકોના એવા અનુભવ છે કે એમણે સિંહોને એમની નજર સામે જોયા હોય છે આ ગામડાઓમાં સિંહો મોટાભાગે રઝળતાં ઢોરના શિકાર માટે આવે છે.નેસડી રોડ ગૌશાળા નજીક શિકાર માટે સિંહના આંટાફેરા.ગૌશાળા નજીક સિંહના આંટાફેરા મોબાઈલ કેમેરામાં થયા કેદ.ડાલામથ્થો સિંહના વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ//#ગીરનાખોળે #sasangir #gir #ગીર #wildlife #gujaratforest #lionvideo #lionhuman #girjungle #girjunglesafari #girnar #junglebook #liliparikrama #junagadh #sorath #liongirnar #lionsafari #lioness #lionessworldrecord #sandesh #સાસણ #દેવળીયા #lionlioness #girlionvideo #lioninvillage #sandesh #gujarat #gujaratnews #rajbha #girjunglesafari

source

Date: January 5, 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *