0 views
અમેરિકાના કેલિફોર્નિયામાં આશરે 6000 કુગર એટલે કે માઉન્ટેઇન લાયન વસે છે. સામાન્યપણે તેમનું રહેણાક તો એન્જલ્સ નેશનલ ફોરેસ્ટ છે.
પણ અચાનક એક સિંહણ ભટકીને કેલિફોર્નિયાના એક ઘરના પાછળના ભાગમાં ફરવા આવી ગઈ હતી.
જોકે, વન વિભાગના અધિકારીઓએ સિંહણને દવા આપીને શાંત કરી હતી અને તેને ફરી પોતાના રહેઠાણ પર મોકલી દેવામાં આવી હતી.
source
Date: May 15, 2022








![The rarest of rare tiger in the world || white tiger||Jungle Safari [Hindi] The rarest of rare tiger in the world || white tiger||Jungle Safari [Hindi]](https://i.ytimg.com/vi/Z_uAm0DeUUU/maxresdefault.jpg)

