#Lion #Gir #Lioness
રાજમાતા… ગીરની શાન ગણાતી સિંહણ….. ગીરનું જંગલ જેની ત્રાડથી થરથરતું…. કહાણી એક એવી સિંહણની કે જે ખૂબ લાબું જીવી અને ગીરમાં રાજમાતાનો દરજ્જો પામી. સ્થાનિકોના કહેવા પ્રમાણે રાજમાતાનું પ્રભુત્વ પોતાના વિસ્તારમાં એટલું હતું કે જો તેઓ કોઈ સિંહ સામે આવે તો કેટલાક સંજોગોમાં સિંહ પોતાનો રસ્તો બદલી નાખતા હતા. જો કે, 2020ના રોજ 20 ઉંમરે આ રાજમાતાએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે આપણે જાણીએ ગીરની આ સિંહણ રાજમાતા તરીકે કઈ રીતે પ્રખ્યાત થઈ હતી?
વીડિયો : હનીફ ખોખર / પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
source










