Save on your hotel - hotelscombined.com

Gir Lion નો જીવ બચાવતાં દેશનાં પ્રથમ મહિલા રૅસ્ક્યુ ફૉરેસ્ટર | Gir Woman Rescue Forest Officer

0 views
0%



#Gir #Lion #girjungle #lionsafari

આ કહાણી છે ગુજરાતના રસીલાબહેનની, જેમણે દેશના પ્રથમ મહિલા રેસ્કયુ ફોરેસ્ટર બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.

એક સામાન્ય પરિવારમાંથી આવતાં અને ક્યારેય ગીર જંગલ કે ગીરમાં પ્રાણીઓના અનુભવ વગર આજે દેશભરમાં વિખ્યાત બન્યાં છે અને આનંદીબહેન પટેલે તો રસીલાબહેનને ગીરનાં સિંહણ તરીકે પણ નવાજ્યાં હતાં.

વીડિયો : હનીફ ખોખર / પ્રીત ગરાલા

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

source

Date: December 19, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *